ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. શોભવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવું - વાળગેલું શોભવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવું - વાળગેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા હરિગીત અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મુરદાલ નબળુ મરેલ કાચુ મુરદાલ નબળુ મરેલ કાચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP