ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિશ્વ-કર્મા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિશ્વ-કર્મા વિ-શ્વર્કમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. આપેલ પૈકી કોઈ નહીં વાનો + ઈન્દુ વન + ઈન્દુ વન + ઈન્દ આપેલ પૈકી કોઈ નહીં વાનો + ઈન્દુ વન + ઈન્દુ વન + ઈન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની ઘૂંઘટવાળી તાબે થયેલ શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની ઘૂંઘટવાળી તાબે થયેલ શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. પેદાશ હકૂમત ઉપજ હીણ પેદાશ હકૂમત ઉપજ હીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વરદાન' એટલે પાક દાન દુખા નિશાંત પાક દાન દુખા નિશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP