ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતજ્ઞી કૃતધ્ની કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતધ્ની કૃતાર્થ કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ કૃતઘ્ન વિઘ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન વિઘ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - માંચી પાટલી સાક્ષી ખાટલો સેવક પાટલી સાક્ષી ખાટલો સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. રહી ગામ બસ જ રહી ગામ બસ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. પરમિટ કોશિશ વ્યાધિ દીન પરમિટ કોશિશ વ્યાધિ દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP