ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ઠ ર ગ છ ઠ ર ગ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? શાલિની ઝૂલણા સવૈયા સ્ત્રગ્ઘરા શાલિની ઝૂલણા સવૈયા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જમવા પધારો ઘનશયામ વ્હાલા. - રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. હેત્વર્થકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? પ્રભાત વરસાદ વિશ્વ મુસાફર પ્રભાત વરસાદ વિશ્વ મુસાફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? ત્રણ બે ચાર છ ત્રણ બે ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP