બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો.....

દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ.
દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ.
દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ.
દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

નિશાચરઘર
પક્ષીઘર
ગ્લાસહાઉસ
સાપઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
મ્યુઝિયમ
પ્રાણીઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

ફિમ્બી
પ્લાસ્મીડ
કશા
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ?

રિબોઝોમ્સ
લાઈસોઝોમ
કણાભસૂત્ર
હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?

ગોલ્ગીકાય
કણાભસૂત્ર
રિબોઝોમ
અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP