કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તું ખાવાનું મોકલનાર કોણ ?
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કંચને ટાઈમટેબલ બનાવેલ હતું.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પરેશ બોલતો હતો.
કૃદંત
આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો : હું પણ ત્યાં જઇને બેસતો.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ.