કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
"રાંધનારો માણસ મોડો આવ્યો." રેખાંકિત કૃદંતનો પ્રકાર ઓળખાવો.
કૃદંત
જેનો પ્રકાર 'નાર' કે 'વાન' છે તેને કયા પ્રકારનું કૃદંત કહેશે ?
કૃદંત
"બકો ઊભો થયો ને રડવા લાગ્યો." કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વધારે રખડનાર સફળ થતો નથી.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કામિની ખાવાને મહત્વ આપે છે.