ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાંદીપનિ

સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ
સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ
સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય
સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

યશસ્વી કાર્ય કરી બતાવવું
ખૂબ ગર્વ હોવો
હાજી હા કરવી
આનંદ આનંદ થઈ જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો.

વિરોધવાચક
વિકલ્પવાચક
અવતરણવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો.

એક પણ નહીં
દોહરો
શાલિની
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP