પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ઘરમાં / એટલા / રૂપિયોની બચતો / ક્યાંથી કાઢવી ?
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
આર્યાવર્તનો મહેલ / ચણાવી જાય / તો તેમની ઝૂંપડી / ચગડાઈ જાય.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ભગવાનમાં દયાને હંધાય લીલાહેર કરે છે ?
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
સમીર આત્મવિશ્વાસને બોલતો હતો.