સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

ડાંગર-ઘઉં
મગફળી-તુવેર
મકાઈ-ઘઉં
બાજરી-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

ગૌહત્યા સંબંધી
દારૂબંધી
સારા માર્ગો
વિશાળ દરિયાકિનારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?

નંદિની સતપથી
જયલલિતા
માયાવતી
સુચેતા કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

સતલજ
ચંબલ
બિયાસ
યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

31 ઓક્ટોબર
30 જાન્યુઆરી
15 ડિસેમ્બર
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP