નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60% 66% 66(2/3)% 60(2/3)% 60% 66% 66(2/3)% 60(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 950 1000 900 1050 950 1000 900 1050 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 30 15 28 25 30 15 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? નફો = વેચાણ કિંમત – પડતર કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 25% 20% 40% 50% 25% 20% 40% 50% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) 11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 40 રૂ. 30 રૂ. 60 રૂ. 90 રૂ. 40 રૂ. 30 રૂ. 60 રૂ. 90 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 11 ખુરશી = 3 ટેબલ.....(1) 1 ખુરશી + 1 ટેબલ = રૂ. 140.....(2) સમીકરણ (2) ને 3 વડે ગુણતા 3 ખુરશી + 3 ટેબલ = રૂ.420 3 ખુરશી + 11 ખુરશી = રૂ.420 14 ખુરશી = રૂ.420 1 ખુરશીની કિંમત = 420/14 = રૂા.30