ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી બાલકૃષ્ણ દોશી પ્રભાશંકર સોમપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? ઘેરીયા ઝુમર પઢાર આપેલ તમામ ઘેરીયા ઝુમર પઢાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ? કારતક વદ એકાદશી કારતક વદ પાંચમ કારતક સુદ પાંચમ કારતક સુદ એકાદશી કારતક વદ એકાદશી કારતક વદ પાંચમ કારતક સુદ પાંચમ કારતક સુદ એકાદશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? ભાદર મેશ્વો સાબરમતી માઝમ ભાદર મેશ્વો સાબરમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? આપેલ એક પણ નહીં તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે આપેલ એક પણ નહીં તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP