કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ થાઈરોઈડ દિવસ (25 મે) 2022ની થીમ જણાવો. થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ક્લોઝ ધ કેર ગેપ થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ક્લોઝ ધ કેર ગેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે એરપોર્ટ ઘઉંનું બિયારણ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે એરપોર્ટ ઘઉંનું બિયારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? A Five year sentence Tomb of Sand The Children of Dynmont A night all blood is black A Five year sentence Tomb of Sand The Children of Dynmont A night all blood is black ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1950 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP