GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
મગને 25 કિ.ગ્રા. ચોખા રૂ. 32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા રૂ. 36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો રૂ. 40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ?

25%
40%
20%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ?

0 થી 10 વર્ષ
6 થી 14 વર્ષ
0 થી 6 વર્ષ
14 વર્ષ કરતાં ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે, તેના આધારે સાચા જોડકા જોડો.
દેશ-સંગઠન
(a) રશિયા
(b) અમેરિકા
(c) ચીન
(d) યુરોપિયન યુનિયન
સંચરણ વ્યવસ્થા
1. જી.પી.એસ
2. બિદાઉ
3. ગ્લોનાસ
4. ગેલેલિયો

a-2, b-1, c-3, d-4
a-3, b-1, c-4, d-2
a-3, b-1, c-2, d-4
a-2, b-1, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP