કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં 25મા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે MSME ટેક્નોલોજી સેન્ટર અને પેરુથલેવર કામરાજર મણિમંડપમનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ પુડુચેરી હૈદરાબાદ કોચી ચેન્નાઈ પુડુચેરી હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 8% 5% 18% 12% 8% 5% 18% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? શેરશાહ અસુરન સરદાર ઉધમ કુઝંગલ શેરશાહ અસુરન સરદાર ઉધમ કુઝંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યું/ક્યા પોર્ટલ આયુષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? CTRI આપેલ તમામ SAHI AMAR CTRI આપેલ તમામ SAHI AMAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP