પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
હવે હું / જાવું છું, / અને આ / તમને સોંપ્યા.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
માનગઢના ખેતુફળિયાનું અંતર નજીક છે.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
કડાણાડેમથી પાણી ખેડાપા સુધી પહોંચે છે.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ભારતનાં / બધા કલાકારોએ / અમિતાભ બચ્ચન / સર્વશ્રેષ્ઠ છે.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ઘરમાં / એટલા / રૂપિયોની બચતો / ક્યાંથી કાઢવી ?
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
અમદાવાદના ટ્રેનથી ભજનમંડળી ધૂમ મચાવે છે.