સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં.
સંયોજક
"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.