સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક "મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો. તો પણ જરા ત્યાં તો પણ જરા ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે. જ્યારે, ત્યારે પરંતુ જો, તો જ્યાં, ત્યાં જ્યારે, ત્યારે પરંતુ જો, તો જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે. છતાં, પણ છતાં, કે છતાં, માટે છતાં, અને છતાં, પણ છતાં, કે છતાં, માટે છતાં, અને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. રાત જામતી ગઈ. ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો. જ્યાં, ત્યાં જેમ, તેમ જ્યાં સુધી, ત્યાં સુધી જો, તો જ્યાં, ત્યાં જેમ, તેમ જ્યાં સુધી, ત્યાં સુધી જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા. કેમ કે છતાં કે પણ કેમ કે છતાં કે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP