છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! શિખરિણી વસંતતિલકા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી વસંતતિલકા અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી. શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 31/32 માત્રા કયા છંદમાં હોય છે ? ચોપાઈ સવૈયા દોહરો માલિની ચોપાઈ સવૈયા દોહરો માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? દોહરો હરિગીત ઝૂલણા ચોપાઈ દોહરો હરિગીત ઝૂલણા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. સવૈયા ચોપાઈ સ્ત્રગ્ઘરા હરિગીત સવૈયા ચોપાઈ સ્ત્રગ્ઘરા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP