કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પદ્મ વિભૂષણ - 4
૫દ્મ ભૂષણ - 17
આપેલ તમામ
પદ્મશ્રી - 107

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ?

ગાઝિયાબાદ
ગુવાહાટી
નોઈડા
કોહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી.

ઉધોગ
પ્રમોશન
યુનિકોર્ન
ઈન્ટેલિજન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

ડૉ.લતા દેસાઈ
માલજીભાઈ દેસાઈ
ભાવિના પટેલ
ખલીલ ધનતેજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ?

આસામ
પશ્ર્ચિમ બંગાળ
સિક્કિમ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP