કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? IISc બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IIT દિલ્હી ચંદીગઢ યુનિવર્સિટી IISc બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IIT દિલ્હી ચંદીગઢ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? ઈંગ્લેન્ડ ભારત રશિયા ચીન ઈંગ્લેન્ડ ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કર્ણાટકનું પ્રથમ LNG ટર્મિનલ ક્યા સ્થાપિત કરાશે ? મેંગ્લોર કરવાર ઉડુપી માલપે મેંગ્લોર કરવાર ઉડુપી માલપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મશ્રી પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મ ભૂષણ પદ્મશ્રી પદ્મ વિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 500 રૂ. 100 રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 રૂ. 200 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? ઉત્તર પ્રદેશ હૈદરાબાદ વારાણસી ગુજરાત ઉત્તર પ્રદેશ હૈદરાબાદ વારાણસી ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP