ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

ભદ્રેશ્વર
પાલિતાણા
હસ્તગિરિ
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રતુભાઈ અદાણી
શામળદાસ ગાંધી
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

ગુરુવાર
રવિવાર
મંગળવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

જયસિંહ સિદ્ધરાજ
કર્ણદેવ
ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP