અલંકાર
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
અલંકાર
'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ?
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો.
અલંકાર
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ?