અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહું નિહાળી ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહું નિહાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય. દ્રષ્ટાંત સજીવારોપણ ઉપમા શ્લેષ દ્રષ્ટાંત સજીવારોપણ ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? અનન્વય રૂપક શ્લેષ યમક અનન્વય રૂપક શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP