અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ઊંઘતાને પાયે જગની જેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણસગાઈ યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણસગાઈ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા શ્લેષ યમક રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? વદન સુધાકરને રહું નિહાળી કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક વદન સુધાકરને રહું નિહાળી કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. ઉપમા વ્યતિરેક અંત્યાનુપ્રાસ સજીવારોપણ ઉપમા વ્યતિરેક અંત્યાનુપ્રાસ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન દ્રષ્ટાંત રૂપક અન્યોક્તિ અતિશયોક્તિ દ્રષ્ટાંત રૂપક અન્યોક્તિ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP