અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.
અલંકાર
'મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ' - અલંકાર ઓળખાવો.
અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.
અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.
અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?