વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
મહારાજ રસોઈ પીરસે છે.

મહારાજ પાસે રસોઈ પીરસાવે છે.
મહારાજથી શું રસોઈ પીરસાઈ ?
મહારાજ પાસે રસોઈ પીરસાવી
મહારાજથી રસોઈ પીરસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
પરમરાજ ઘરમાં રમતી.

પરમરાજ ઘરથી રમાતું.
પરમરાજથી ઘરમાં રમાય છે.
પરમરાજથી ઘરમાં રમાશે.
પરમરાજથી ઘરમાં રમાતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.

તેને ખવડાવે છે
તેનાથી ખવાય છે
તેની પાસે ખાવાશે
તેને ખવડાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ.

શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે.
શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
પંકજે બધા દાખલા ગણ્યા.

પંકજથી બધા દાખલા ગણાયા.
પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા.
પંકજ પાસે બધા દાખલા ગણાવશે.
પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

સ્ત્રીઓને ભણાવાય છે.
સ્ત્રીઓને ભણાવે છે.
સ્ત્રીઓને ભણાવવી જોઈએ.
સ્ત્રીઓથી ભણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP