વાક્યના પ્રકારો
'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો.

હું બોલું, નજ બોલું
બોલ્યા, બોલ્યા એ શું બોલે !
મારાથી બોલાય ખરું !
મારાથી ન બોલાયું તે ન જ બોલાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
પરમરાજ ઘરમાં રમતી.

પરમરાજથી ઘરમાં રમાય છે.
પરમરાજથી ઘરમાં રમાતું.
પરમરાજ ઘરથી રમાતું.
પરમરાજથી ઘરમાં રમાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વને પ્રેમ કરે છે
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વને પ્રેમ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું.
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવર રડશે નહીં
કુંવરથી રડી પડાયું
કુંવર રડી પડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હીના સેવા કરે છે.

હીનાથી સેવા કરાય છે.
હીનાથી સેવા કરાશે.
હીનાથી સેવા કરાઈ.
હીનાથી સેવા કરાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP