વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાય છે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાય છે મારાથી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ અપાવાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ અપાવાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પરમરાજ ઘરમાં રમતી. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP