ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-1, b-4, c-2, d-3
a-2, b-4, c-3, d-1
a-3, b-4, c-1, d-2
a-4, b-3, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દિગીશ મહેતા
દરબાર પુંજાવાળા
પ્રિયકાન્ત પરીખ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

બાપુલાલ નાયક
જયશંકર સુંદરી
દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP