કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ? યુનિટી રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડેટા પ્રાઈવસી દિવસ (Data Prlvacy Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? શેરશાહ સરદાર ઉધમ કુઝંગલ અસુરન શેરશાહ સરદાર ઉધમ કુઝંગલ અસુરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP