બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વ્યતિકરણ એટલે___ જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન જનીનોની વહેંચણી જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન જનીનોની વહેંચણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને હરિતકણ કણાભસૂત્ર અને લાઇસોઝોમ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને હરિતકણ કણાભસૂત્ર અને લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ? કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ઉપાંગો કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ઉપાંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા આપેલ તમામ પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા આપેલ તમામ પાર્મેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે. ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા પૂર્વાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP