કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ કથકલી મોહીનીઅટ્ટમ કથક ભરતનાટ્યમ કથકલી મોહીનીઅટ્ટમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા મંત્રાલયે ‘કોયલા દર્પણ’ પોર્ટલ લોન્ચ કર્યું ? કોલસા મંત્રાલય વિદ્યુત મંત્રાલય ઊર્જા મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય કોલસા મંત્રાલય વિદ્યુત મંત્રાલય ઊર્જા મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? ત્રીજી બીજી પ્રથમ પાંચમી ત્રીજી બીજી પ્રથમ પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 1000 રૂ. 500 રૂ. 200 રૂ. 100 રૂ. 1000 રૂ. 500 રૂ. 200 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતીય સૈન્ય દિવસ (Army Day) ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અંકિત ત્રિવેદી અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની અંકિત ત્રિવેદી અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP