કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ? INS કોલકાતા INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ INS તબર INS કોલકાતા INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ‘કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડકિટંગ ટોકામક (EAST)એ 1056 સેકન્ડ માટે વિક્રમી 7 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું ? ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય સૈન્ય સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? શેરશાહ સરદાર ઉધમ અસુરન કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ અસુરન કુઝંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ? મહારાષ્ટ્ર કેરળ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP