ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ એકનાથજી સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર તુકારામ એકનાથજી સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? આકાશ અન ટુ ધ લાસ્ટ અલ-બલાઘ કાબુલીવાલા આકાશ અન ટુ ધ લાસ્ટ અલ-બલાઘ કાબુલીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP