GSSSB Bin Sachivalay Mock Test 1
જાણતા કે અજાણતા જો ખોટા ડેટા ઇનપુટ કરવામાં આવે તો ખોટું પરિણામ મળે છે તેને શું કહેવાય છે ?

Garbage in Garbage Out
એકપણ નહીં
આપેલ બંને
Rubbish in Rubbish Out

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં બાસ્કેટબોલની રમત કોને શરૂ કરી ?

જી. ડી સોંધિ
સી. સી. અબ્રાહમ
પી. એમ. જોસેફ
ચાર્લ્સ પેટરસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?

189531
183952
189352
189532

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP