બાયોલોજી (Biology)
અસંગત જોડ અલગ બતાવો.

અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય
જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ
ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય
વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ?

ઓરોકેરીયા
સેલાજીનેલા
સૂર્યમુખી
મકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની ઉષ્ણતા
પાણીની ધ્રુવીયતા
પાણીની દ્રાવકતા
પાણીની સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ?

આપેલ તમામ
પ્રાણીકોષ
વનસ્પતિકોષ
નીલહરિતલીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ?

ફિમ્બ્રી
કશા
પિલિ અને ફિમ્બ્રી
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP