GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? કાત્યોકનો મેળો ગોળ ગધેડા નો મેળો આમલી અગિયારસ મેળો ગાય ગૌહાટી નો મેળો કાત્યોકનો મેળો ગોળ ગધેડા નો મેળો આમલી અગિયારસ મેળો ગાય ગૌહાટી નો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? જાપાન કેનેડા બ્રિટન અમેરિકા જાપાન કેનેડા બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ? એક પણ નહિ વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન એક પણ નહિ વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ? હેરોડોટસ મેગેસ્થનીજ વેદવ્યાસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક હેરોડોટસ મેગેસ્થનીજ વેદવ્યાસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ભારતીય ઇતિહાસ પિતા મેગેસ્થનીજ
GSSSB Bin Sachivalay Mock Test 1 બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ? કુંવરજીભાઇ કનૈયાલાલ મુનશી કલ્યાણજી મહેતા દરબાર ગોપાળદાસ કુંવરજીભાઇ કનૈયાલાલ મુનશી કલ્યાણજી મહેતા દરબાર ગોપાળદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP