વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
યશાંકી પગે પડી

યશાંકીથી પગે પડાય છે
યશાંકીથી પગે પડાયું
યશાંકીથી પગે પડાશે
યશાંકી પડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી

કુંવર રડી પડશે
કુંવરથી રડી પડાય છે.
કુંવરથી રડી પડાયું
કુંવર રડશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો.

જશોદા બેબીને જન્મ આપે
જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો.
જશોદા બેબીને જન્મ આપશે.
જશોદાથી બેબીને જન્મ અપાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

મારાથી ગવાયું
મારાથી જવાયું
મારાથી જવાય છે
મારાથી જવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.
એટલામાં શીલા આવી ગઈ.

એટલામાં શીલા આવી જવાયું
એટલામાં શીલાથી આવી જવાયું
એટલામાં શીલા આવી જશે
એટલામાં શીલાથી આવી જવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ?

મોરના ઈંડા કોણ ચીતરે
મોરથી ઈંડા ચીતરે છે
મોરના ઈંડા કોઈ ચીતરે નહીં
મોરના ઈંડા કોણ ચીતરે છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP