વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદા બેબીને જન્મ આપશે. જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હીના સેવા કરે છે. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP