વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી રખિયા ભરાશે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી રખિયા ભરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી થીંગડાં મારાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP