વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતા પાસે ભાષણ કરાવશે
રાજનેતાને ભાષણ કરતા કહ્યું
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતાથી ભાષણ કરાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હીના સેવા કરે છે.

હીનાથી સેવા કરાશે.
હીનાથી સેવા કરાઈ.
હીનાથી સેવા કરાય છે.
હીનાથી સેવા કરાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવરથી રડી પડાયું
કુંવર રડશે નહીં
કુંવર રડી પડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે
લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી
લક્ષ્મી તિરસ્કારથી હસી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હું તો થથરી ગયો.

મારાથી થથરાય ?
મારાથી થથરી જવાય છે.
મારાથી તો થથરી જવાશે.
મારાથી તો થથરી જવાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગવડાવે છે.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP