વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાય છે મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.આશા કેવું સરસ ગાય છે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! આશાથી કેવું સરસ ગવાયું ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! આશાથી કેવું સરસ ગવાયું ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP