વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દ્રશ્ય હું ભૂલી ગયો
એ દ્રશ્ય હું ભૂલું છું
એ દ્રશ્ય હું ભૂલું એમ નથી
એ દ્રશ્ય હું ભૂલી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા.

એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા.
એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે.
એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે.

બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે.
બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે.
બાબુભાઈ પોલીસને પગાર આપશે
બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.
રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું.

રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે.
રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે.
રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા.
રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી.

ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે.
ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી.
ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP