વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો. હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.
હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.