બાયોલોજી (Biology)
જાતિને શું ગણવામાં આવે છે ?

વર્ગીકરણનો પાયાનો એકમ
વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ
વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ
માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

કેરેટિન
ક્યુટિન
કાઈટિન
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ?

મધ્યોદભિદ્
શુષ્કોદભિદ્
લવણોદભિદ્
જલોદભિદ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્ટફિંગ એટલે...

પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા.
પ્રાણીઓને દબાણ આપી રાખવા.
પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા.
પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝાઈમ એટલે શું ?

r - RNA
ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક
r - RNA + પ્રોટીન
રિબોઝોમ + r - RNA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP