બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ?

ક્રોમોસેન્ટર
સેન્ટ્રિઓલ
ક્રોમોમિયર
કાઈનેટોકોર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક જૂથ અસત્ય છે :

ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન
નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ
સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા
લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ?

આપેલ તમામ
ખોરાકને પકડવાના
પ્રતિચારના
પ્રતિકારના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ?

સસ્તન
ઊભયજીવી
સરીસૃપ
વિહંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની ઉષ્ણતા
પાણીની દ્રાવકતા
પાણીની સ્નિગ્ધતા
પાણીની ધ્રુવીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP