GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

પી.વી.નરસિંહારાવ
ઈન્દ્રકુમાર ગુજરાત
નરેન્દ્ર મોદી
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા છે ?

મગના ફોતરા
આપેલ બંને
ડાંગરના ફોતરા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

લાંક : મરોડ
બકાલું : શાકભાજી
મોર : પાછળ
ગવન : સાલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP