કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ જારી કર્યો ? RBI આપેલ પૈકી એક પણ નહીં SEBI NITI આયોગ RBI આપેલ પૈકી એક પણ નહીં SEBI NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? નીરજ ચોપડા સુમિત અંતિલ અવની લેખડા આપેલ તમામ નીરજ ચોપડા સુમિત અંતિલ અવની લેખડા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? જાપાન ઈંગ્લેન્ડ જર્મની દક્ષિણ આફ્રિકા જાપાન ઈંગ્લેન્ડ જર્મની દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ AI રિસર્ચ સુપર કલસ્ટર (RSC)નું અનાવરણ કર્યું ? માઈક્રોસોફટ મેટા ગૂગલ ઈન્ફોસિસ માઈક્રોસોફટ મેટા ગૂગલ ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP