ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? બ્રહ્મા નટરાજ વિષ્ણુ નારદ બ્રહ્મા નટરાજ વિષ્ણુ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ગણગૌર - રાજસ્થાન હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ ગણગૌર - રાજસ્થાન હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લોહરી કયા મહિનામાં ઉજવાય છે ? જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી એપ્રિલ જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP